Gujarat Pashupalan Loan Yojana 2026: ડેરી ફાર્મ યોજના હેઠળ સરકાર તરફથી 95% સુધીની સબસિડી સહાય, આ રીતે કરો અરજી

Gujarat Pashupalan Loan Yojana 2026: ખેડૂતભાઈઓ માટે નવી આશા દર વર્ષે ગુજરાત સરકાર ખેડૂતોને ખેતી ઉપરાંત પશુપાલનમાં પણ આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો કરે છે. ભારતમાં પશુપાલન મોટા ભાગે દૂધ વ્યવસાય માટે કરવામાં આવે છે. આજે અમે તમને રાજ્ય સરકાર દ્વારા Gujarat Pashupalan Loan Yojana ને પ્રોત્સાહિત કરવા માટે અમલમાં આવેલી “દૂધદાયી પશુ ખરીદ સહાય”,”પશુ છાપરો સહાય યોજના”,”પશુ આરોગ્ય કેમ્પ સહાય યોજના વગેરે વિશે માહિતી આપીશું.

ભારતમાં પશુપાલન માત્ર પરંપરાગત વ્યવસાય નથી, પરંતુ લાખો પરિવારો માટે રોજગારી અને આવકનું મુખ્ય સાધન છે. ગામડાંમાં ગાય, ભેંસ, બકરા અને અન્ય પશુઓનું પાલન કરીને લોકો દૂધ, ઘી અને અન્ય ઉત્પાદનો દ્વારા સ્થિર આવક મેળવે છે. આ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા અને પશુપાલકોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે Gujarat Pashupalan Loan Subsidy Yojana 2026 મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે

Pasupalan Subsidy Yojana હેઠળ જે લોકો પશુપાલનના માધ્યમથી વ્યવસાય કરવા માંગે છે તેમણે સરકાર શ્રી તરફથી પશુ ખરીદી,”પશુ છાપરો સહાય યોજના”, “પશુ આરોગ્ય કેમ્પ સહાય યોજના, પશુપાલન સ્વરોજગારી હેઠળ ડેરી ફાર્મ સ્થાપના માટે સહાય યોજન વગેરે માટે નાણાંકીય સહાયતા પૂરી પાડવામાં આવશે. આ યોજના હેઠળ જો તમે ગીર અથવા કાંકરેજ ગાય નો પાલન કરવા ઈચ્છો છો, તો તમે સારો લાભ ઉપાડી શકો છો. જોકે આ યોજના 12 દુધાળ પશુના ડેરી ફાર્મ ની સ્થાપના માટે અમલમાં આવી છે. તો આવો જાણીએ છે કે કેવી રીતે તમે આ યોજના નો લાભ લઈ શકો છો. પશુપાલન સહાય યોજના 2026 ચાલો આ યોજના વિશે સરળ ભાષામાં સમજી લઈએ.

પશુપાલન સહાય યોજના 2026 | Dairy Farm Sahay

રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક વિધિવત યોજના છે જે અંતર્ગત પશુપાલકોને દૂધદાયક પશુઓ ખરીદવા, છાપરાં બનાવવા, પશુઓ માટે તબીબી સુવિધા, અને અન્ય સહાય માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. ગુજરાત સરકારે i-Khedut Portal દ્વારા 2026 માં નવી પશુપાલન સહાય યોજનાઓ રજૂ કરી છે જેમાં પશુપાલકોને પશુ ખરીદી, દૂધ ઉત્પાદન, છાપરાં બનાવટ તથા અન્ય સહાય માટે ઓનલાઈન અરજી કરવાની સુવિધા આપવામાં આવી છે.

Pasupalan Sahay Yojana અંતર્ગત ઘણા જુદા જુદા ઉપપ્રકારો હોય છે, જેમ કે ગાય/ભેંસ ખરીદી સહાય, પશુ છાપરાં માટે સહાય, દૂધ સંગ્રહ ટાંકી સહાય, પશુઓ માટે આરોગ્ય કેમ્પ વગેરે.

Gujarat Pashupalan Loan Yojana 2026

યોજનાનું નામGujarat Pashupalan Loan Yojana: પશુપાલનની યોજના
કોણ લાભ લઈ શકે?કોઈ પણ પશુધારક ખેડૂત જેમણે ગાય, ભેંસ કે અન્ય પશુ ખરીદવાનું ઇરાદું રાખે.
કેટલી લોન મળશે?₹1.30 લાખ સુધી, વ્યાજ દર 6%, જેમાં સહાય 95% સુધી.
ઉદ્દેશદૂધ ઉત્પાદન, આવકમાં વૃદ્ધ, અને પશુપાલન વ્યવસાયને મજબૂત બનાવવાનો
વિવેક પ્રમાણે કેટલા પશુઓ ખરીદી શકાય?કેટલીક યોજનાઓમાં 12 દુધાળા પશુઓ સુધીની સહાય માન્ય છે.
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/

Gujarat Pashupalan Loan Yojana દ્વારા મળતી સહાય

ગાય/ભેંસ ખરીદ સહાયપશુપાલક ₹1,30,000 સુધીની લોન લઈ શકે છે, જેમાંથી 95% સરકાર તરફથી સહાય તરીકે મળે છે
પશુ છાપરાં માટે સહાયપશુઓને ઠંડી-ગરમીથી બચાવવા માટે છાપરાં માટે સહાય
દૂધ સંગ્રહ સાધનદૂધ સંગ્રહ માટે ટાંકી અથવા ફ્રિજ વગેરે માટે સહાય
પશુ આરોગ્ય કેમ્પપશુઓની સારવાર અને રસીકરણ માટે કેમ્પનું આયોજન

દૂધદાયી પશુ ખરીદ સહાય યોજના

દૂધ ઉત્પાદન વધારવા માટે ગાય, ભેંસ જેવા દૂધદાયી પશુઓની ખરીદીમાં સહાય આપવા માટેની યોજના.

  • પશુપાલક દૂધદાયી ગાય કે ભેંસ ખરીદી માટે લોન અથવા સબસિડી લઈ શકે છે.
  • લોન મર્યાદા: ₹1,30,000 સુધી
  • સરકાર તરફથી 95% સુધી સહાય
  • દૂધદાયક પશુઓ: 2 થી 12 પશુ સુધી મંજૂરી મળતી હોય છે

પશુ છાપરો સહાય યોજના

દૂધદાયી પશુઓને સુરક્ષિત અને આરામદાયક નિવાસ આપવા માટે છાપરાં માટે સહાય આપવી.

  • પશુપાલક છાપરાં શેડ બનાવે છે ત્યારે સરકાર નાણાકીય સહાય આપે છે.
  • સહાયની રકમ વિસ્તૃત છે, શેડનું કદ, પશુઓની સંખ્યા પ્રમાણે.
  • સામાન્ય રીતે ₹20,000 થી ₹75,000 સુધી સહાય મળી શકે છે.

પશુ આરોગ્ય કેમ્પ સહાય યોજના

પશુઓના આરોગ્ય માટે રસીકરણ, તબીબી ચકાસણી અને સારવાર માટે આરોગ્ય કેમ્પ યોજવા સહાય કરવી.

  • રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા સમયાંતરે ગામડાઓમાં કેમ્પ થાય છે.
  • કેમ્પમાં નિઃશુલ્ક સારવાર, દવાઓ, રસીકરણ થાય છે.
  • સરકાર પશુપાલક સંઘો, સાહિત્યિક સંસ્થાઓને સહાય આપે છે કેમ્પ આયોજનો માટે.

પશુપાલન સ્વરોજગારી યોજના

પશુપાલન વ્યવસાયમાં નવો ધંધો (ડેરી ફાર્મ) શરૂ કરવા ઇચ્છતા યુવાનોને નાણાકીય સહાય આપવી.

  • ધંધો શરૂ કરવા માટે લોન મળે છે.
  • રૂ. 10 લાખ સુધી સહાય યોગ્ય પરિસ્થિતિમાં મળી શકે છે.
  • પ્રોજેક્ટ રિપોર્ટના આધારે સહાયની રકમ નિર્ધારિત થાય છે.
  • જૂના પશુપાલકો અને યુવાનો બંને અરજી કરી શકે છે.

Gujarat Pashupalan Loan Yojana શરતો:

  • ઉંમર: 18થી 45 વર્ષ
  • ઓછામાં ઓછી 2 દૂધદાયક પશુ હોવા જોઈએ
  • પાસ કરેલ ટ્રેનિંગ (ડેરી ફાર્મ મેનેજમેન્ટ) હોવી જોઈએ (જ્યાં આવશ્યક હોય ત્યાં)

લેણદેણ અને લોન સેવા

ગુજરાત ગોપાલક વિકાસ નિગમની ખાસ યોજનામાં રબારી અને ભરવાડ જાતિના પછાત વર્ગ માટે

  1. ઉંમર: 21‑45 વર્ષ
  2. વાર્ષિક આવક: ₹3 લાખથી ઓછું
  3. લોન મર્યાદા: ₹1.30 લાખ સુધી
  4. વ્યાજ દર: 6%, જેમાં લાભાર્થી ફાળો 5%
  5. લોનની રકમમાં 95% સુધી સહાય.

Gujarat Pashupalan Loan Yojana માં કોણ લાભ લઇ શકે?

Gujarat Pashupalan Loan Yojana પશુપાલન યોજના એ એવી સરકારી યોજના છે જેનો મુખ્ય હેતુ છે: “પશુપાલકોને આર્થિક અને તકનીકી સહાય પૂરી પાડી તેમનો જીવનધંધો સશક્ત બનાવવો.

1.દૂધ ઉત્પાદન વધારવું:
ભારત વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશોમાંનું એક છે. વધુ ઉત્પાદનમાં પશુપાલનની ભૂમિકા મહત્વની છે.

2. ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવી:
ખેતી સિવાય વધુ એક આવકનો સ્ત્રોત: દૂધ, ગોબર, વાછરડા, બટકા વગેરે.

3. ગામડાંમાં રોજગારી વધારવી:
પશુપાલનથી ગ્રામ્ય યુવાનોને રોજગારી મળી રહે.

3. પશુઓના આરોગ્યની સંભાળ:
આરોગ્ય કેમ્પ, રસીકરણ, સારવાર માટે સહાય.

4. શેડ, પાણી, ખોરાક જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી.

Pasupalan Loan Yojana પાત્રતા

નરેન્દ્ર મોદી દ્વારા હાલ ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવી છે. અને આવી બધી યોજનાઓનો ઉપયોગ કરવા માટેના માપદંડ અલગ અલગ હોય છે. પશુપાલનની વિવિધ યોજનામાં ફોર્મ ભરવા માંગતા હોવ તો, તેના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. Gujarat Pashupalan Loan Yojana માટેના માપદંડ અથવા તો પાત્રતા નીચે મુજબ છે. અને નીચેના માપદંડો પૂર્ણ કરવા આવશ્યક છે.

  • ગુજરાતના જમીનધારક ખેડૂત અથવા પશુપાલક હોવા જોઈએ.
  • પછાત વર્ગના (SEBC/SC/ST) લાભાર્થીઓ માટે ખાસ લાભ.
  • ઉંમર મર્યાદા: 21 થી 45 વર્ષ
  • વાર્ષિક આવક: રૂ. 3,00,000 કરતા ઓછી હોવી જોઈએ.
  • દુધદાયક પશુઓ રાખવાનું ઇરાદું હોય.

Gujarat Pashupalan Loan Subsidy જરૂરી દસ્તાવેજો

Gujarat Pashupalan Loan Yojana નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે, તેના માટે અમુક જરૂરી ડોક્યુમેન્ટ હોય છે. પશુપાલનની યોજના માટે ક્યાં ક્યાં દસ્તાવેજ જોસે, તેની લિસ્ટ નીચે મુજબ આપવામાં આવેલ છે. તે દસ્તાવેજો તમારે અરજીમાં નાખડાવના થશે.

  1. આધાર કાર્ડ
  2. જાતિ પ્રમાણપત્ર (અનુસૂચિત જાતિ/પછાત વર્ગ માટે)
  3. આવક પ્રમાણપત્ર
  4. માલિકીનો 7/12 ઉતારો અથવા જમીનની નકલ
  5. પશુપાલન ઈતિહાસ (જો હોય તો)
  6. બેંક પાસબુક
  7. ફોટો

પશુપાલન સબસિડી યોજનામાં અરજી કેવી રીતે કરવી?

Gujarat Pashupalan Loan Yojana માટે અરજી કરવા મંગતા વ્યક્તિઓએ અને તેમાં રસ ધરાવતા વ્યક્તિઓએ સૌથી પહેલા ઉપર દર્શાવેલ માપદંડને અનુસરવું જોઈએ, ત્યારબાદ નીચે જણાવેલ માહિતી ને અનુસરવી. જો તમે પશુપાલનની યોજનામાં લાભ લેવા માગતા હોવ, તો ઓનલાઇન અરજી કઈ રીતે કરવી તેના સ્ટેપ બે સ્ટેપ નીચે મુજબ આપવામાં આવિયા છે.

  • જે યોજના માટે અરજી કરવી છે તે પસંદ કરો.
  • i-Khedut પોર્ટલ પર પશુપાલન સહાય માટે ઓનલાઈન અરજી કેવી રીતે
  • i-Khedut પોર્ટલ ખોલો.
  • https://ikhedut.gujarat.gov.in પર જાઓ.
  • “અરજદાર માટે યોજના” પર ક્લિક કરો.
  • મુખ્ય પેજ પર “યોજનાઓ માટે અરજી કરો (ફાર્મર એપ્લીકેશન)” બટન પર ક્લિક કરો.
  • “પશુપાલન” વિભાગ પસંદ કરો.
  • “ખેતી”, “બાગાયતી”, “માછીમારી” વગેરે વિભાગોમાંથી “પશુપાલન” પસંદ કરો.

Gujarat Pashupalan Loan Yojana હેલ્પલાઇન

તાલુકા કૃષિ કચેરી અથવા નજીકના “ખેડૂત સહાય કેન્દ્ર” (KCC) માં જઈને પણ મદદ લઈ શકાય છે.
અથવા, i-Khedut પોર્ટલની હેલ્પલાઇનનો ઉપયોગ કરો.

Leave a Comment