દુધાળા પશુ યોજના 2026 હેઠળ પશુપાલકોને 12 લાખ રૂપિયાની સહાય મળશે જાણો વિગતે માહિતી – Pashupalan Loan Yojana Gujarat 2026

Pashupalan Loan Yojana Gujarat 2026 : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો ના લાભ તેમજ હિત માટે વિવિધ યોજનાઓ Ikhedut પોર્ટલ પર ચાલુ કરવામાં આવેલ છે. તેમાંથી આ એક યોજના પશુપાલન લોન સહાય અંતર્ગત પશુપાલકો ને પશુપાલન લોન 12 લાખ મળશે , જાણો કેવી રીતે અરજી કરવી અને ડોક્યુમેન્ટ કયા જોવે પશુપાલન લોન યોજના 2026, ગુજરાત તબેલા લોન યોજના ઓનલાઈન 2026, 12 દુધાળા પશુ યોજના 2026 જાણો માહિતી આઈ ખેડૂત પશુપાલન યોજના 2026 | પશુપાલન યોજના ફોર્મ | પશુપાલન ઓનલાઇન અરજી | 12 દુધાળા પશુ યોજના| iKhedut Pashupalan Yojana | પશુપાલન લોન અરજી | પશુપાલન લોન યોજના 2026 | પશુપાલન યોજના ફોર્મ

Pashupalan Dhiran Yojana : ગુજરાત પશુપાલન લોન યોજના 12 લાખ સુધીની લોન મળશે, જાણો કેવી રીતે અરજી કરવી કયા કયા દસ્તાવેજ જોઈએ પશુપાલન લોન 12 લાખ મળશે , જાણો કેવી રીતે અરજી કરવી અને ડોક્યુમેન્ટ કયા જોવે પશુપાલન લોન યોજના 2026, ગુજરાત તબેલા લોન યોજના ઓનલાઈન 2026, 12 દુધાળા પશુ યોજના 2026 સરકાર દ્વારા હાલમાં ઘરે પશુપાલકોને તબેલો બનાવવા માટે સરકાર લોન આપી રહી છે લોન કેવી રીતે મેળવવી અને કેટલા ઢોર પર કેટલી લોન મળશે આર્ટીકલ માં સંપૂર્ણ માહિતી આપેલ છે તે લોન લેવા માટે અરજી કેવી રીતે કરવી જાણો અહીંથી

Pashupalan Loan Yojana Gujarat 2026: પશુપાલન યોજના ફોર્મ 

યોજના નું નામપશુપાલન લોન યોજના 2026 | Pashupalan Loan Yojana Gujarat
સહાયતમારા પશુપાલન ના વ્યવસાય મુજબ
રાજ્યગુજરાત રાજ્ય
ઉદ્દેશપશુપાલન દ્વારા વધુ ને વધું રોજગારી મળી રહે અને પશુપાલન ક્ષેત્રે વિકાસ થાય
લાભાર્થીતમામ પશુપાલકો
અરજી નો પ્રકારઓનલાઈન અને ઓફલાઇન
સંપર્કજિલ્લાના નાયબ કૃષિ વિભાગના નાયબ નિયામક

દુધાળા પશુ યોજના 2026 ફોર્મ પાત્રતા

  • પશુપાલન લોન અરજી કરનાર વ્યક્તિ ગુજરાતના હોવો જોઈએ.
  • પશુપાલન લોન લેવા માટે તબેલામાં કે ની જગ્યાએ તમારા પોતાના 10 પશુ હોવા જોઈએ.
  • પશુપાલન યોજના માટે તમારે તબેલો ફરજિયાત છે તેના પરથી તમને લોન મળશે.

ગુજરાત પશુપાલન યોજના ફોર્મ જરૂરી ડોક્યુમેન્ટ 

  1. પાન કાર્ડ
  2. આધાર કાર્ડ
  3. પાસપોર્ટ સાઇઝનો ફોટો
  4. બેંક ઓફ બરોડા પાસબુક
  5. જમીનની નકલ હોવી જોઈએ.
  6. પ્રાણીની માલિકીનું પ્રમાણપત્ર હોવું જોઈએ.

Pashupalan Loan Yojana Gujarat અરજી કેવી રીતે કરવી ?

પશુપાલન લોન સહાય માટે તમારે સૌ પ્રથમ તો જિલ્લામાં તમારે કૃષિ વિભાગ હશે ત્યાં જવાનું રહેશે અને ત્યાં જઈને કૃષિ વિભાગ કચેરીના અધિકારીઓ છે તેમનાથી સંપર્ક કરવાનો રહેશે ત્યાં તમારે જણાવવું પડશે કે તમારે કેટલા ઢોર છે અને તબેલો છે કે નહીં તે પ્રમાણે તમને દસ્તાવેજ કરી આપશે અને લોન ની માહિતી આપશે અને અરજી ફોર્મ હશે તે ત્યાં ભરી દેવાનું રહેશે ફોર્મ માં તમારે તમામ માહિતી ઉમેરવાની રહેશે પછી જે નિયામક કચેરી વિભાગ કૃષિ વિભાગ દ્વારા લોન મળશે

ત્યારબાદ સબંધિત કચેરી મા જઈ ને લોન માટે નાં તમામ દસ્તાવેજો માહિતી મેળવો. ત્યારબાદ તમે તે અધિકારી પાસે જાઓ અને પ્રોજેક્ટ સ્ટેમ્પ મેળવો અને અધિકારીને લોન મેળવવાની મંજૂરી મળે. તે પછી, અધિકારી દ્વારા ઉલ્લેખિત બેંકમાં જાઓ અને લોન માટે અરજી કરો.

  • અરજદારે PPashupalan Loan Yojana Gujarat માટે ઓનલાઈન ikhedut Portal પર અરજી કરવાની રહે છે. આપ જાતે https://ikhedut.gujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરી શકો

Leave a Comment